________________
૨૬
રત્નત્રયી ઉપાસના
આઠ કર્મોનો ક્ષય કરનાર એવી... પરમાત્માની અષ્ટપ્રકારી પુજાના દુહા
૧ જલપૂજા
ધરતીનો સંતાપ જોવાયો નહિ એટલે ગગનના સિહાસનનો ઉચ્ચ હોદ્દો છોડીને જળ નીચે વરસી પડ્યું.
કૃતજ્ઞતા દર્શાવવા માટે ધરતીએ ફરી તેને ઉચ્ચસ્થાન અપાવવા ભગવાનના મસ્તકે અભિષેક કરાવ્યો.
માનવ ! તું આટલું સમજ !
જે બીજાનું દુ: ખ જોઈને નીચે આવે છે એ જ બધાના મસ્તકે ચઢવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે.
પંચામૃત : શુદ્ધ દુધ, દહીં, ઘી, સાકર અને જળનું મિશ્રણ (અત્તર વિ. બીજા પણ શુદ્ધ સુગંધી દ્રવ્યો તેમાં ભેળવી શકાય)
Tony Cott
હિતકર સત્ય પણ નમ્રતાથી અને વિવેકપૂર્વક બોલવું જોઈએ.