________________
નિત્ય આરાધના વિધિ
૨૧
{" પ્રભુ સન્મુખ બોલવાની - સંસ્કૃત સ્તુતિઓ
* દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ્ | દર્શન સ્વર્ગસોપાન, દર્શને મોક્ષસાધનમ્ | ૧ અહંન્તો ભગવંત ઈન્દ્રમહિતાઃ સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા, આચાર્યા જિનશાસનોન્નતિકરા:, પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાન્તસુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકા:,
પંચતે પરમેષ્ઠિનઃ પ્રતિદિન, કુર્વ— વો મંગલમ્ . ૨ * તુલ્યું નમસ્ત્રિભુવનાર્તિહરાય નાથ ! - તુલ્યું નમ: ક્ષિતિતલામલભૂષણાય ! તુલ્ય નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય |
તુલ્યું નમો જિન ! ભવોદધિશોષણાય | ૩ * સરસ શાન્ત સુધારસ સાગર, શુચિતાં ગુણરત્નમહાગર,
ભવિકપંકજ બોધદિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરમ્ II૪ * જિને ભક્તિ જિને ભક્તિ, જિને ભક્તિ દિને દિને
સદા મેડસ્તુ સદા મેડસ્તુ, સદા મેડસ્તુ ભવે ભવે | ૫
-: મંથન :આ જેની આંખો જ ઈશ્વરે અબજો માઈલ દૂર આવેલા તારાંને
સ્પર્શવા માટે બનાવી છે એવી વ્યકિતનાં મનમાં છીછરા વિચાર આવે કઈ રીતે ? Rસત્યના રસ્તા પર વિચારોને જે દેિશામાં વાળવા હોય ત્યાં
વાળી જીવનને બદલી નાખી શકો છો.
બુરાઈને ભલાઈથી જીતો.