SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્ય આરાધનાં વિધિ ૧૯ - મકર રાક ન : - - * * ** ** * .ન'**i w iki / .. avi.khfkh, # મહF ' મ | મંગલ પ્રાર્થના | કમી ૯૦૦ અરિહા શરણં, સિધ્ધા શરણં, સાહુ શરણે વરીએ, ધમ્મો શરણં પામી વિનયે, જિન આજ્ઞા શિર ધરીએ. અરિહા શરણં મુજને હોજ, આતમ શુદ્ધિ કરવા, સિધા શરણં મુજને હોજો, રાગ દ્વેષને હણવા; સાહૂ શરણં મુજને હોજો, સંયમે શુરા બનવા, ધમ્મો શરણં મુજને હોજો, ભવોદધિથી તરવા. મંગલમય ચારેનું શરણું, સઘળી આપદા ટાળે, ચિદ્ઘન કેરી ડૂબતી નૈયા, શાશ્વત નગરે વાળે. ભવોભવના પાપોને મારા, અંતરથી હું નીંદું છું; સર્વ જીવોના સુકૃતોનેઅંતરથી અનુમોદું છું. જગમાં જે જે દુર્જન જન છે, તે સઘળા સજ્જન થાઓ, સજ્જન જનને મનસુખદાયી, શાંતિનો અનુભવ થાઓ; શાંત જીવો આધિ વ્યાધિને, ઉપાધિથી મુક્ત બનો, મુક્ત બનેલા પુરુષોત્તમ આ, સકળ વિશ્વને મુક્ત કરો. .....અરિહા શરણે જેટલી હિંસા તેટલું નરક ગતિમાં જવાનું નિમંત્રણ.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy