________________
૧૦ રત્નત્રયી ઉપાસના
રત્નત્રયી ઉપાસના રાતનાં સૂતાં આટલું બોલો
સોનાનું કોડિયું, રૂપાની વાટ આદીશ્વરનું નામ લેતા, સુખે જાય રાત નવકાર, નવકાર તું મારો ભાઈ
તારે ને મારે ઘણી સગાઈ અંત સમયે યાદ આવશોજી
મારી ભાવના શુદ્ધ રાખશોજી. કાને મારા કુંથુનાથ, આંખે મારા અરનાથ નાકે મારા નેમનાથ, મુખે મારા મલ્લિનાથ સહાય કરે શાંતિનાથ, પરચો પૂરે પાર્શ્વનાથ.
જ્ઞાન મારે ઓશીકે, શીયળ મારે સંથારે, ભરનિંદ્રામાં કાળ કરું તો, વોસિરે વોસિરે વોસિરે.
-: 818ળા હિંદુ :ગ્રહ નડતરનો ઈલાજ કરાવતા પહેલાં
પોતાની જાતને તપાસી લેજો, કુકર્મ કે નિષ્ક્રિયતા તો નથી નડતાંને !
ܝܘܝܘܝܘ
મહેનતની રોટીથી ક્યારેય અપચો થતો નથી. હરામનું ખવાઈ જાય, તો ઊબકા, ઊલટી અને
ઉટાંટિયું ચાલ્યા જ કરવાનાં.
જો
કે
ધન ખરચતાં મળશે બધું, માતા-પિતા મળશે નહિ.