________________
નિત્ય આરાધના વિધિ
Co
હું સર્વ જીવોને ખમાવું છું, સર્વે જીવો મને ખમાવે, સિદ્ધ પરમાત્માની સાક્ષીએ હું આલોચન કરું છું, મારે કોઈની સાથે વેર વિરોધ નથી. ચૌદ રાજલોકમાં પરિભ્રમણ કરતા સર્વે જીવો કર્મવશ છે, તે સર્વેને મેં ખમાવ્યા છે. તે સર્વે મને ખમાવે, જે જે મનથી, વચનથી, કાયાથી પાપ કર્યું હોય તે મિથ્યા દુષ્કૃત થાઓ (નાશ પામો).
રાતે સાત ભયથી મુક્ત થવા ૭ નવકાર રાત્રિ પ્રાર્થના
અરિહંતો મહ દેવો, જાવજજીવં સુસાહૂણો ગુરુણો । જિણપણાં તત્ત, ઈઅ સમ્મત્ત મયે ગહિયં ।। ચત્તારિ મંગલં, અરિહંતા મંગલં, સિદ્ધા મંગલં, સાહૂ મંગલં, કેવલીપન્નત્તો ધમ્મો મંગલં।. ચત્તારિ લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહ્ લોગુત્તમા, કેવલીપન્નત્તો, ધો લોગુત્તમો 11 ચત્તારિ સરણં પવજજામિ, અરિહંતે સરણે પવામિ । સિદ્ધે સરણે પવામિ, સાહૂ સરણં પવામિ, કેવલીપન્નનં, ધમ્મ સરણું વામિ ।। અનાયાસેન મરણ, વિના દૈન્યેન જીવનમ્ ॥ દેહાન્ત તવ સાન્નિધ્ય, દેહિ મે પરમેશ્વર ।।
એગોડહં નદ્ઘિ મે કોઈ, નાહમન્નસ્સ કસ્સઈ । એવમદીનમણુસો, અપ્પાણમણુસાસઈ ||
新事
ધન ખરચતાં મળશે બધું, માતા-પિતા મળશે નહિ.
૧૭