SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્ય આરાધના વિધિ ૧૫ ભયંકર કાળ આવી રહ્યો છે અનેક ભવિષ્યવાણીઓ થઈ છે, થઈ રહી છે, કાળ ભયાનક આવી રહ્યો છે. જાત અને જગતને બચાવવા પ્રભુ શાંતિનાથ, દાદા શંખેશ્વર પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીનો સતત જાપ કરો. ઉવસગ્ગહરં–સંતિકરંનો પાઠ અને મહિને એક સંઘશાંતિ માટે આયંબિલ અવશ્ય કરો. 勇圖 સવિચાર હે જીવ! તું ક્યાંથી આવ્યો છે ? છે અને ક્યાં જવાનો છે ? આ તને ખબર નથી. હે જીવ ! - તું અનાદિ કાળથી આ સંસારરૂપી દરિયામાં માછલાંની જેમ આમ થી તેમ ભટકી રહ્યો છે. અત્યાર સુધી પણ તને આ સંસારથી મોહ છે, આ સંસારના માણસો પ્રત્યે તને મમત્વ છે. હે જીવ ! આ સંસારમાં તું બંધ મુદ્ધિએ આવ્યો હતો, પણ તું ખાલી મુકીએ જવાનો છે, તારી સાથે કશું આવવાનું નથી આ માટે - હે જીવ! તું પ્રભુભક્તિમાં લીન બની જા. સાચી સેવા પ્રભુ સેવા છે, પ્રભુ સેવાથી જ આપણને પુણ્યરૂપી મેવો મળવાનો છે અને પ્રભુચરણોમાં રહી પ્રભુની સાચા ભાવથી ભક્તિ કરી આ સંસારરૂપી દરિયામાંથી તરી જા. અદા કડક કરી ન ક ઉપર ડી.જ.પના કરી અદ, કડક કાર: ક છે, ક = "inches: મરાડારાડા ૯૪ ૩. ૨ ૪: તા : ડર ક્ષમા વીરનું આભૂષણ છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy