________________
નિત્ય આરાધના વિધિ
૪ લોગસ્સ બ્રહ્મચર્યનાશક સ્વપ્ન આવ્યું હોય તો સાગરવરગંભીરા સુધી (નહિં તો ચંદેસુ નિમ્મલયરા સુધી) અથવા ૧૬ નવકારનો કાઉસગ્ગ પાળીને ઉપર એક લોગસ્સ.
પછી હાથ જોડી સાત લાખ અને પહેલે પ્રાણાતિપાત બોલવા...
પ્રભુ દર્શનની શાસ્ત્રીય વિધિ .
જ્ઞાન પ્ સંસારમાં, જ્ઞાન પરમ સુખ હૅત, જ્ઞાન વિના જગ જીવડો, ન લહે તત્ત્વ સંકેત.
વિધિનું જ્ઞાન શા માટે જરૂરી...
વિધિથી નિરપેક્ષ રહીને ગમે તેવી કીંમતી પૂજા કરવામાં પણ થવો જોઈએ તેવો આત્મિક લાભ આપણને પ્રાપ્ત થઈ શકતો નથી...
રૂપિયાની કમાણી ‘ચાર આનામાં’ વેડફાઈ ન જાય તે માટે શાસ્ત્રીય વિધિ જાણીને શક્ય હોય તેટલી અવિધિ દૂર કરી, શુદ્ધ ક્રિયા કરવા માટે વિધિનું જ્ઞાન જરૂરી છે...
માટે જ જ્ઞાની ભગવંતો ફરમાવે છે, કે પહેલું જ્ઞાન ને પછી રે ક્રિયા, નહીં કોઈ જ્ઞાન સમાન રે..’’
પ્રભુદર્શનનું શુદ્ધ-પૂર્ણ ફળ પામવા શું કરવું અને શું ન કરવું? તે જાણો છો ?
પ્રભુદર્શન કરવા જઈએ ત્યારે બીજું સાંસારિક કામ સાથે ન રાખવું. (દૂધનું ટમલર કેં શાકની થેલી આદિ સાથે ન લેવા.)
પ્રભુના દેરાસરના શિખરનું દર્શન થાય ત્યારે લલાટે હાથ જોડી ‘નમો નિત્યસ્સ' કહો.
દેરાસરમાં પ્રવેશ કરતી વખતે ખાવા-પીવાની કોઈ પણ વસ્તુ
6
કર્મ લહેર કરાવે, એમ લહેર કરે એના જેવો મૂર્ખ કોઈ નહિ.
3