SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજામાં જોઈતી ચીજ વસ્તુઓની યાદી 85 કુલ = ૪૦) શ્રીફળ-નંગ ૯, રોકડા રૂા.૧૧.૦૦ અને ૧૨ પાવલી કોરા પાન ૧૧, વરખ, કંકુ, દૂધ, પાણી બરાસ, કેસર, ઘી ૯) શ્રી સત્તર ભેદી પૂજા : નૈવેદ્ય – પાંચ જાતના દરેકના નંગ ૧૭ કુલ = ૯૫ ફળ – પાંચ જાતના દરેકના નંગ ૧૭ કુલ = ૯૫, વાસક્ષેપ, અત્તર ફુલોની માળા, અષ્ટ મંગલ, ધજા, મુકુટ, કુંડળ વગેરે ૧૦૮ નાળચાનો કળશ વગેરે. ફુલ, ધૂપ, દીપક અક્ષત (ચોખા) બદામ, નૈવેદ્ય, (પાચ પ્રકારના દરેક નૈવેદ્ય આઠ નંગ કુલ = ૪૦) ફળ (પાંચ જાતના, દરેકના આઠ નંગ કુલ = ૪૦) શ્રીફળ-નંગ ૯, રોકડા રૂા.૧૧.૦૦ અને ૧૨ પાવલી કોરા પાન ૧૧, વરખ, કંકુ, દૂધ, પાણી બરાસ, કેસર, ઘી ૧૦) શ્રી વીસ સ્થાનકની પૂજા : નૈવેદ્ય - પાંચ જાતના દરેકના નિંગ = ૨૦ કુલ = ૧૦ ફળ – પાંચ જાતના દરેકના નંગ = ૨૦ કુલ = ૧૦ તથા વીસ સ્થાનકનું યંત્ર, ફુલ, ધૂપ, દીપક અક્ષત (ચોખા) બદામ, નૈવેદ્ય, (પાચ પ્રકારના દરેક નૈવેદ્ય આઠ નંગ કુલ = ૪૦) ફળ (પાંચ જાતના, દરેકના આઠ નંગ કુલ = ૪૦) શ્રીફળ-નંગ૯, રોકડા રૂા.૧૧.૦૦ અને ૧૨ પાવલી કોરા પાન ૧૧, વરખ, કંકુ, દૂધ, પાણી બરાસ, કેસર, ઘી ૧૧) શ્રી નવાણુ અભિષેકની પૂજા નૈવેદ્ય - ૯૯ ફળ = ૯, ૧૧, વખત અભિષેક, ૧૧ વખત અષ્ટપ્રકારી પૂજા. કુલ, ધૂપ, દીપક અક્ષત (ચોખા) બદામ, નૈવેદ્ય, (પાચ પ્રકારના દરેક નૈવેદ્ય આઠ નંગ કુલ = ૪૦) ફળ (પાંચ જાતના, દરેકના આઠ નંગ કુલ = ૪૦) શ્રીફળ-નંગ ૯, રોકડા રૂા.૧૧.૦ અને ૧૨ પાવલી સંબંધો ઉપયોગીતા ના નહીં.આત્મીયતા ના હોવા જોઈએ.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy