________________
રત્નત્રયી ઉપાસના
૫) શ્રી પિસ્તાલીસ આગમ પૂજાઃ પિસ્તાલીસ આગમની સ્થાપના
કરવી ફુલ, ધૂપ, દીપક અક્ષત (ચોખા) બદામ, નૈવેદ્ય, (પાંચ પ્રકારના દરેક નૈવેદ્ય આઠ નંગ કુલ = ૪૦) ફળ (પાંચ જાતના, દરેકના આઠ નંગ કુલ = ૪૦) શ્રીફળ-નંગ ૯, રોકડા રૂા.૧૧.૦૦ અને ૧૨ પાવલી
કોરા પાન ૧૧, વરખ, કંકુ, દૂધ, પાણી બરાસ, કેસર, ઘી ૬) શ્રી નવપદની પૂજા: નૈવેદ્ય – પાંચ જાતના, દરેકના નંગ-૯, કુલ
૪૫ - ફળ - પાંચ જાતના, દરેકના નંગ-૯, કુલ-૪૫ - ફુલ, ધૂપ, દીપક અક્ષત (ચોખા) બદામ, નૈવેદ્ય, (પાંચ પ્રકારના દરેક નૈવેદ્ય આઠ નંગ કુલ = ૪૦) ફળ (પાંચ જાતના, દરેકના આઠ નંગ કુલ = ૪૦) શ્રીફળ-નંગ ૯, રોકડા રૂા.૧૧.૦૦ અને ૧૨ પાવલી કોરા
પાન ૧૧, વરખ, કંકુ, દૂધ, પાણી બરાસ, કેસર, ઘી ૭) નવાણુ પ્રકારની પૂજા -
નૈવેદ્ય – પાંચ જાતના, દરેકના નંગ-૧૧, કુલ – ૫૫ ફળ – પાંચ જાતના, દરેકના નંગ-૧૧ કુલ – ૫૫ ફુલ, ધૂપ, દીપક અક્ષત (ચોખા) બદામ, નૈવેદ્ય, (પાચ પ્રકારના દરેક નૈવેદ્ય આઠ નંગ કુલ = ૪૦) ફળ (પાંચ જાતના, દરેકના આઠ નંગ કુલ = ૪૦) શ્રીફળ-નંગ ૯, રોકડા રૂા.૧૧.૦૦ અને ૧૨ પાવલી કોરા પાન ૧૧, વરખ, કંકુ, દૂધ,
પાણી બરાસ, કેસર, ઘી ૮) શ્રી બાર વ્રતની પૂજા :
નૈવેદ્ય – પાંચ જાતના, દરેકના નંગ-૧૩ કુલ = ૬૫ ફળ - પાંચ જાતના દરેકના નંગ-૧૩ કુલ = ૬૫ તથા અષ્ટ મંગલની પાટલી, ધજા, દર્પણ વગેરે. ફુલ, ધૂપ, દીપક અક્ષત (ચોખા) બદામ, નૈવેધ, (પાચ પ્રકારના દરેક નૈવેદ્ય આઠ નંગ કુલ = ૪૦) ફળ (પાંચ જાતના, દરેકના આઠ નંગ
“ધનવાન કદાચ પુણ્યથી થવાય, પણ “ગુણવાન” તો પુરૂષાર્થથી જ થવાશે.