________________
પૂજામાં જોઈતી ચીજ વસ્તુઓની યાદી
જુદી જુદી પૂજામાં જોઈતી ચીજ વસ્તુઓની યાદી
૧) શ્રી પંચકલ્યાણ પૂજા : ફુલ, ધૂપ, દીપક અક્ષત (ચોખા) બદામ, નૈવેદ્ય, (પાંચ પ્રકારના દરેક નૈવેદ્ય આઠ નંગ કુલ = ૪૦) ફળ (પાંચ જાતના, દરેકના આઠ નંગ કુલ = ૪૦) શ્રીફળ-નંગ ૯, રોકડા રૂા.૧૧.૦૦ અને ૧૧ પાવલી કોરા પાન ૧૧, વરખ, કંકુ
૨) ચોસઠ પ્રકારી પૂજા : દૂધ, પાણી બરાસ, કેસર, ઘી
૧) જ્ઞાનાવરણીયકર્મ નિવારણ
૨) દર્શનાવરણીયકર્મ નિવારણ
૩) વેદનીયકર્મ નિવારણ
૪) મોહનીય કર્મ નિવારણ
૫) આયુ કર્મ નિવારણ
૬) નામ કર્મ નિવારણ
૭) ગોત્ર કર્મ નિવારણ
૮) અંતરાય કર્મ નિવારણ
૩) શ્રી અષ્ટાપદ તીર્થની પૂજા ઃ નાડા છડી, કપૂર, મીઠું/માટી ફુલ, ધૂપ, દીપક અક્ષત (ચોખા) બદામ, નૈવેદ્ય, (પાંચ પ્રકારના દરેક નૈવેદ્ય આઠ નંગ કુલ = ૪૦)
ફળ (પાંચ જાતના, દરેકના આઠ નંગ કુલ = ૪૦) શ્રીફળ-નંગ ૯, રોકડા રૂા.૧૧.૦૦ અને ૧૧ પાવલી કોરા પાન ૧૧, વરખ, કંકુ, દૂધ, પાણી બરાસ, કેસર, ઘી, અંગલુછણા, બત્રીસ કોટી માટે (પાનાણું)
૪). શ્રી વાસ્તુ પૂજા : નૈવેદ્ય-પાંચ જાતના દરેકના પાંચ નંગ ફુલ= ૨૫ ફળ, પાંચ જાતના દરેકના પાંચ નંગ ફુલ = ૨૫ ફુલ, ધૂપ, દીપક અક્ષત (ચોખા) બદામ, નૈવેદ્ય, (પાંચ પ્રકારના દરેક નૈવેદ્ય આઠ નંગ કુલ = ૪૦) ફળ (પાંચ જાતના, દરેકના આઠ નંગ કુલ = ૪૦) શ્રીફળ-નંગ ૯, રોકડા રૂા.૧૧.૦૦ અને ૧૧ પાવલી કોરા પાન ૧૧, વરખ, કંકુ, દૂધ, પાણી બરાસ, કેસર, ઘી
33
ఆర
જાલિમ કર્મ જ્યારે રૂઠે છે ત્યારે ‘ચરમબંધી’ની ય શરમ કે દયા રાખતાં નથી.