________________
સાચુ કરીએ પ્રતિક્રમણ
2
હું શું કરું? ગુરુભગવંત કહે... પ્રતિક્રમણ દ્વારા પ્રાયશ્ચિત કરો. આવી આજ્ઞા લઈને અતિચારની શુદ્ધિ સ્વરૂપે વંદિતું બોલવું! આ સૂત્ર દ્વારા ચોથા આવશ્યક પ્રતિક્રમણમાં આપણે પ્રવેશ કરીએ છીએ.
વંદિતું (પ્રતિક્રમણ સૂત્ર) : આપણા ત્યાં શ્રાવકોએ કેવી રીતે રહેવું, કેવો ધંધો કરવો. તમારા સંસારમાં તમારે કેવી રીતે રહેવું ? તેની પણ વાતો આ વંદિતા સુત્રમાં કહેલી છે... પણ આપણે સમજી શકતાં નથી. આવાં વંદિત્તા સૂત્ર દ્વારા પૂર્વે લાગેલા અતિચારને દૂર કરવા જમણો ઢિંચણ ઉભો કરી વંદિત્તા સૂત્ર બોલવું.
પ્રશ્ન : અહિં જમણો ઢીંચણ કેમ ઉચો કરવાનો ?
જવાબ : આ વીરાસન છે. વીરાસન એટલે ખુરશી પર બેઠા હોઈએ અને પછી ખુરશી નીકાળવાથી જે આસન થાય તે અથવા ડાબો પગ વાળીને જમીનથી અદ્ધર રાખવો, તે વીરાસન આ આસન વીરતાને સુચવે છે અને વંદિત્તામાં પાપોની સામે લડવાનું છે. એટલે વીરતાના સુચક આ વીરાસનમાં બેસવાનું છે.
વાંદણા : ગુરુવંદનાર્થે વંદના. અપરાધો ખમાવવા માટે. વિનયવંદન જરૂરી છે.
અભુઠિઓ : અભુઠિઓ સૂત્ર દ્વારા ગુરુભગવંત પ્રત્યે થયેલા અપરાધોને ખમાવવાના છે. '
વાંદરા: ગુરુવંદના વંદના. હવે.. આયરીય ઉવષ્કાએમાં પાછી ક્ષમાપના આવે છે માટે તે પહેલા વંદન ! આયરિય ઉવઝાએ :
પ્રથમ ગાથા દ્વારા - આચાર્ય ઉપાધ્યાય, સાધુને બીજી ગાથા દ્વારા - સકલસંઘને (સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકાને),
ત્રીજી ગાથા દ્વારા - સકલ જીવરાશીને ખમાવવાની છે. પ્રશ્ન: અહિં વંદિતા દ્વારા બધી જ ક્ષમાપન થઈ ગઈ હોવા છતાં ફરીથી
ફોગટની ચિંતા કરતા અટકશો તોજ જીવનમાં સુખી થઈ શકશો.