________________
બંધનભયહર કાવ્ય
IRE
આપાદ કંઠ મુરુશૃંખલ વેષ્ટિતાંગા ગાઢ બૃહ સ્નિગડ કોટિ નિવૃષ્ટ જંઘાઃ ત્વજ્ઞામ મંત્ર મનિશં મનુજાઃ સ્મરન્તઃ સઘઃ સ્વયં વિગત બંધ ભયા ભવન્તિ ૫૪૨૫
-
ऋद्धि - ॐ ह्रीँ अर्ह णमो सिद्धियाणं ।
મંત્ર - ૐ નમો દૂૉ ટ્રી હૈં ટ્રા દૂ: ૐ ૐ ન ન ક્ષૉ ક્ષો હૂઁ ક્ષ ક્ષઃ સ્વાદા| जेल से जल्दी मुक्ति मिलती हैं ।
प्रभाव
પગથી લઈને કંઠ સુધી મોટી સાંકળો વડે બંધાયેલા શરીરવાળા. અત્યંત મોટી બેડીઓના અગ્રભાગ વડે ઘસાતી જાંઘોવાળા મનુષ્યો તમારા નામસ્વરૂપ મંત્રનું સ્મરણ કરતાં શીઘ્ર બંધનના ભયથી રહિત થાય છે.
Co