________________
રોગભયહર કાવ્ય
SS
ઉદ્ભૂત ભીષણ જલોદર ભાર ભગ્ના: શોચ્યાં દશા મુપગતા ગ્રુત જીવિતાસા: ત્વત્પાદ પંકજ રજો મૃત દિગ્ધદેહા મર્યા ભવન્તિ મકરધ્વજ તુલ્યરૂ પાઃ ૪૧
ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो अक्खीणमहाणसाणं । मंत्र - ॐ नमो भगवति क्षुद्रोपद्रवशान्तिकारिणि रोगकष्ट-ज्वरोपशमनं
ર ર સ્વી | प्रभाव - सर्व रोग नष्ट होता है तथा उपसर्गो दूर होते हैं ।
ભયંકર જલોદરના વ્યાધિથી ઉત્પન્ન થયેલા ભારને લીધે વાંકા વાળી ગયેલા દયનીય દશાને પામેલા. જીવનની આશાને છોડી દીધેલા, બરડાયેલા દેહવાળા મનુષ્ય તમારા ચરણ કમળના રજરૂપી અમૃતવડે કામદેવ સમાન રૂપવાળા થાય છે.