________________
જલભયહર કાવ્ય
અંભોનિધૌ સૃભિત ભીષણ નર્ક ચક્ર - પાઠીન પીઠ ભય દોબાણ વાડ વાગ્નૌ રંગ ત્તરંગ શિખર સ્થિત યાન પાત્રા: ત્રાસ વિહાય ભવતઃ સ્મરણાદ્ વ્રજન્તિ ૪વા
ऋद्धि - ॐ ह्रीँ अर्ह णमो अमिआसवीणं । मंत्र - ॐ नमो रावणाय विभीषणाय कुम्भकरणाय लङ्काधिपतये महाबलपराक्रमाय मन-श्चिन्तितं कुरु कुरु स्वाहा ।
प्रभाव - समुद्र का भय दूर होता है । જે સમુદ્રમાં વિક્ષુબ્ધ થયેલા ભયંકર મગરના સમૂહો ‘પાઠીન’ અને ‘પીઠ' જાતિના ભયંકર મત્સ્યો અને વડવાનલયુક્ત ઊછળતા તરંગો છે, તેના શિખર પર તરી રહેલા વહાણના યાત્રિકો આપના નામ સ્મરણથી ભયમુક્ત થઈને યથાસ્થાને પહોંચે છે.