________________
સંગ્રામ ભયવિચૂરક સ્તવના
કુંતાગ્ર ભિન્ન ગજ શોણિત વારિ વાહવેગાવતાર તરણાતુર યોધ ભીમે યુદ્ધ જયં વિજિત દુર્જય જયપક્ષા: ત્વત્પાદ પંકજ વના શ્રયિણો લભત્તે ૩૯
ऋद्धि - ॐ ह्रीँ अर्ह णमो महुरसवीणं । मंत्र - ॐ नमो चक्रेश्वरी देवी चक्रधारिणी जिनशासनसेवाकारिणी क्षुद्रोपद्रवविनाशिनी धर्मशान्तिकारिणी नमः शान्तिं कुरु कुरु स्वाहा ।
प्रभाव - युद्ध का भय मिटता है और शान्ति प्राप्त होती है । युद्ध में शस्त्र का मार लगता नहीं है, राज्य से धन लाभ होता है ।
ભાલાના અગ્રભાગ વડે મરાયેલા હાથીઓના રૂધિર રૂપી જળપ્રવાહમાં વેગપૂર્વક પ્રવેશ કરી તરી જવાને આતુર એવા યોદ્ધાઓ વડે રચાયેલા ભીષણ સંગ્રામમાં તમારા ચરણરૂપી કમળ વનનો આશ્રય કરીને રહેલાઓ દુર્જય એવા શત્રુઓનો પરાજય કરીને વિજય પ્રાપ્ત કરે છે.