________________
સંગ્રામ ભયવિચૂરક સ્તવના
વલ્ગ સુરંગ ગજ ગર્જિત ભીમનાદ - માજૌ બલ બલવતા મપિ ભૂપતીનામું ઉઘદ્ દિવાકર મયૂખ શિખાપવિદ્ધ ત્વત્કીર્તના ત્તમ ઇવાશુ ભિદા મુપૈતિ ૩૮
ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो सप्पिसविणं । मंत्र - ॐ नमो नमिऊण विषहर विष प्रणाशन रोग शोकदोष ग्रह · कप्पदुमव्व जायई सुहनाम गहण सकलसुहदे ॐ नमः स्वाहा ।
प्रभाव - युद्ध भय मिट जाता है । સંગ્રામમાં દોડતા અશ્વો અને હાથીઓની ગર્જનાઓને લીધે ભયંકર ઘોષવાળું એવું રાજાઓનું બળવાન સૈન્ય પણ ઊગતા સૂર્યના કિરણોની શિખાઓ વડે નષ્ટ થયેલા અંધકારની જેમ આપના કીર્તનનામ-સ્મરણમાત્રથી નાશ પામે છે.