________________
સર્પભચ વિદારક કવિતા
રકતે ક્ષણે સમદ કોકિલ કંઠનીલ ક્રોધોદ્ધાં ફણિન મુન્હણ માપદંતમ આક્રામતિ મયુગેન નિરસ્ત શંક: વન્નામનાગદમની હદિ યસ્ય પેસ: ૩૭
ત્રદ્ધિ - 3 દૃ* ગર્દ મો રવીરાસવી | मंत्र - ॐ नमो श्रीँ श्रीँ यूँ श्रः जलदेवि कमले पद्महदनिवासिनि
पद्मोपरिसंस्थिते सिद्धिं देहि मनोवांछितं कुरु कुरु स्वाहा । प्रभाव - सर्प के जहर का भय उपस्थित होता नहीं है ।
જે મનુષ્યના હૃદયમાં આપના નામરૂપી નાગદમની (ઔષધિ વિશેષ) રહેલી છે તે લાલ આંખવાળા મદોન્મત્ત કોયલના કંઠ જેવા નીલવર્ણવાળા, ક્રોધથી આક્રમક બનેલા, ઊચી ફેણવાળા એવા સામે ધસી આવતા સર્પને નિર્ભયતાપૂર્વક બંને પગો વડે દબાવી દે છે (હત્યા કરતા નથી, પણ તેના ક્રોધને શાંત પાડે છે)