________________
વીતરાગ સ્તોત્ર-પ્રકાશ પી ગ
વીતરાગ સ્તોત્ર-પ્રકાશ
સ્વકૃતં દુષ્કૃતં ગહેન્, સુકૃતં ચાનુમોદય; નાથ ! ત્વચ્ચરણૌ યામિ, શરણં શરણોઋિત્: ૧
હે નાથ ! મેં કરેલાં દુષ્કર્મની ગર્હા કરતો અને સુકૃતની અનુમોદના કરતો સહાય વગરનો હું આપના ચરણનું શરણ અંગીકાર કરૂં છું. મનોવાક્કાયજે પાપે, કૃતાનુમતિકારિતૈ:, મિથ્યા મે દુષ્કૃત ભૂયાદ-પુનઃ ક્રિયયાન્વિતમ્
૨
કરણ-કરાવણ અને અનુમોદનથી મનવચન અને કાયા વડે થયેલાં મારાં પાપો નિષ્ફલ થાઓ, અને તેવાં પાપો ફરીથી નહિં કરીશ તેવી ધારણા કરૂ છું.
યત્કૃતં સુકૃતં કિંચિદ્, રત્નત્રિતયગોચરમ્, તત્સર્વં મનુમન્યેડહં, માર્ગમાત્રાનુસાર્યપિ.
૩
હે પ્રભુ ! આપના માર્ગને અનુસરનાર એવા જ્ઞાનાદિક રત્નત્રયીના વિષયવાળું મેં જે સુકૃત કર્યું હોય, તેની અનુમોદના કરૂં છું.
સર્વેષા મહંદાદીનાં, યો યોઽર્હત્ત્વાદિકો ગુણ; અનુમોદયામિ તં તં, સર્વ તેષાં મહાત્મનામ્. ૪
૮૧૩
સર્વે અરિહંત, સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ એ પાંચેના અરિહંતપણું વગેરે જે જે ગુણો મહાત્માઓમાં રહેલાં હોય તેમનાં સર્વ ગુણોની અનુમોદના કરૂ છું.
ત્યાં ત્યફ઼લભૂતાન, સિદ્ધાંત્ત્વચ્છાસનરતાન્ મુનીન્ ત્વચ્છાસનું ચ શરણં, પ્રતિપન્નોઽસ્મિ ભાવત ૫
હે વીતરાગ પ્રભુ ! હું આપનું, આપની બતાવેલી ક્રિયાના ફળરૂપ
aa 3
જૂઠ તો બોલાય જ નહિ અને સત્ય પણ સમજી-વિચારીને બોલવું.