________________
હરિહરાદિની નિન્દા જિનસ્તવન
મન્ય વર હરિહરાદય એવ દૃષ્ટા દુષ્ટ છુ હૃદય ત્વયિ તોષમેતિ કિં વીક્ષિતેન ભવતા ભુવિ યેન નાન્ય: કશ્ચિન્મનો હરતિ નાથ ભવાંતરેપિ ૨૧ાા
ત્રાદ્ધિ - ટ્રી ગર્દ નમો ઘટ્સમi | मंत्र - ॐ नमः श्री मणिभद्र जय विजय अपराजिते सर्वसौभाग्यं
सर्वसौख्यं कुरु कुरु स्वाहा । प्रभाव - सब वशीभूत होते है और सुख-सौभाग्य बढता है ।
પ્રત્યક્ષ એવા તમારા દર્શન વડે પૃથ્વીને વિષે અન્ય કોઈ પણ દેવ ભવાંતરમાં પણ મારા મનનું હરણ નહિ કરે. કેમ કે હે સ્વામિનું! વિષ્ણુ, શંકર આદિ દેવોને જોયા (અને જાણ્યા) તે એક સારી વાત હોવા છતાં પણ મારું હૃદય તો તમારામાં જ સંતોષને પામે છે.