________________
પરમાત્માના જ્ઞાનની શ્રેષ્ઠતા
જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ નૈવ તથા હરિહરાદિષ નાયકે પુ
તેજ: સ્ફરન્મણિપુ યાતિ યથા મહત્ત્વ - નૈવ તુ કાચ શકશે કિરણાલપિ ૧૨૦
ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो चारणाणं । મંત્ર - ૩ૐ શ્રાઁ શ્રી મૈં ત્ર: ગુમ નિવારાય ઢ: 8: નમ: સ્વાદ | - प्रभाव - सम्पत्ति, सौभाग्य, बुद्धि, विवेक और विजय प्राप्त
करने में सामर्थ्य प्राप्त होता है । દેદીપ્યમામ મણિઓમાંના પ્રકાશનું જે મહત્ત્વ છે તે જ પ્રકાશનું મહત્ત્વ કિરણોવાળા કાચના ટુકડામાં નથી. તે પ્રમાણે જે સમ્યકજ્ઞાન તમારામાં શોભે છે તે વિષ્ણુ, શંકર આદિ અગ્રીમ દેવોમાં શોભતું નથી.
મા
"
-