________________
માતાની પ્રશંસા દ્વારા ભગવંત સ્તવના
સ્ત્રીમાં શતાનિ શતશો જનયન્તિ પુત્રાન નાન્યા સુતં ત્વદુપમ જનની પ્રસૂતા સર્વા દિશો દધતિ ભાનિ સહસ્રરમિ પ્રોગ્યેવ દિજનયતિ ફુરદંશુ જાલમ ૨૨ા
ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो आगासगामिणं । मंत्र - ॐ नमः श्री वीरेहिं जूंभय मुंभय मोहय मोहय स्तम्भय स्तम्भय
अवधारणं कुरु कुरु स्वाहा । प्रभाव - डाकिनी, शाकिनी, भूत, पिशाच, चुडैल आदि भाग जाते हैं ।
- જેમ બધી દિશાઓ અનેક નક્ષત્રોને ધારણ કરે છે; પરંતુ દેદીપ્યમાન કિરણોના સમૂહવાળા સૂર્યને તો ફક્ત પૂર્વદિશા જ ધારણ કરે છે તેમ સેકડો જનેતાઓ સેંકડો વખત પુત્રને જન્મ આપે છે, પરંતુ તમારા જેવા પુત્રને અન્ય કોઈ જનેતાએ જન્મ આપ્યો નથી.