________________
= હદ
કુસુમાંજલિ ઢાળ વિવિધ કુસુમ વર જાતિ ગહેવી, જિનચરણે પણમંત ઠવેવી, કુસુમાંજલિ મેલો વીર નિણંદા / ૧૨ /
વસ્તુછંદ હવણકાળે હવણકાળે, દેવદાણવ સમુચ્ચિય, કુસુમાંજલિ તહિ સંઇવિય, પસવંત દિસિ પરિમલ સુગંધિય, જિણપયામલે નિવડેઇ, વિડ્યૂહર જસ નામ મતો, અનંત ચઉવીસ જિન, વાસવ મલીય અસેસ
સા કુસુમાંજલિ સહકરો, ચઉવિક સંઘ વિશેષ નમોડહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
કુસુમાંજલિ ઢાળ અનંત ચઉવીસી જિનજી જુહારું, વર્તમાન ચકવીસી સંભારું, કુસુમાંજલિ મેલો ચોવીસ જિગંદા // ૧૪ ll
| ૧૩ |
= = = % +
દુહો
મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વીશ, ભક્તિ ભરે તે પૂજિયા, કરો સંઘ સુજનીશ // ૧૫ /
નમોડર્ડસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
|| ૨
||