________________
III
$
કુસુમાંજલિ ઢાળ કૃષ્ણાગરુવર ધૂપ ધરીને, સુગંધકર કુસુમાંજલિ દીજે, કુસુમાંજલિ મેલો નેમિ જિગંદા // ૮ //
ગાથા-આર્યાગીત જસુ પરિમલ બલ દહ દિસિ, મહુયરઝંકાર સદસંગીયા, જિણચરણોવરિ મુક્કા, સુરનર કુસુમાંજલિ સિદ્ધા / ૯ / નમોડર્ણસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
કુસુમાંજલિ ઢાળ પાસ જિર્ણોસર જગ જયકારી, જલ થલ ફૂલ ઉદક કર ધારી, કુસુમાંજલિ મેલો પાર્શ્વજિગંદા / ૧૦
૨૪ જા ૪ ૦ ૪ {
-
મુકે કુસુમાંજલિ સુરા, વીરચરણ સુકુમાલ, તે કુસુમાંજલિ ભવિકનાં, પાપ હરે ત્રણ કાળ / ૧૧ //
નમોડહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
|| ૨૦ |