________________
II
કુસુમાંજલિ-ઢાળ નિર્મલ જળકળશે હવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે, કુસુમાંજલિ મેલો આદિજિગંદા, સિદ્ધ સ્વરુપી અંગ પખાલી, આતમ નિર્મળ હુઈ સુકુમાળી, કુસુમાંજલિ મેલો આદિજિગંદા // ૪ //
ગાથા-આર્યાગીત મચકુંદ ચંપ માલઈ કમલાઈ પુફ પંચવષ્ણાઇ, જગનાહ હવણ સમયે, દેવા કુસુમાંજલિ દિતિ // પ //.
નમોડસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
કુસુમાંજલિ-ઢાળ રયણ સિંહાસન જિન થાપીજે, કુસુમાંજલિ પ્રભુ ચરણે દિને, કસમાંજલિ મેલો શાન્તિ જિર્ણોદા / ૬ ||.
દુહો
જિણ તિહું કાલય સિદ્ધની, પડિયા ગુણ ભંડાર, તસુ ચરણે કુસુમાંજલિ, ભવિક દુરિત હરનાર // ૭ll
નમોડસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
|| ?? ||