________________
॥૮॥
ને મિ
Tar_0_0_5
* PG, e = n r t y
ข
II સ્નાત્ર પૂજા II
(સજોડે પંચામૃત અને પાણીનો કળશ લઈને ઊભા રહેવું.) કાવ્યમ્ વ્રુતવિલંબિતવૃતમ્
સરસ શાન્તિ સુધારસ સાગર, શુચિતાં ગુણરત્ન મહાગર, ભવિક પંકજ બોધ દિવાકર, પ્રતિદિનં પ્રણમામિ જિનેશ્વર ॥ ૧ ॥
દુહો
કુસુમાભરણ ઉતારીને, પડીમા ધરિય વિવેક, મજ્જનપીઠે થાપીને, કરીએ જળ અભિષેક ॥ ૨ ॥ (અહીં જમણે અંગુઠે પ્રક્ષાલ, અંગલૂછણાં કરી, પૂજા કરીને કુસુમાંજલિની થાળી લઈને ઊભા રહેવું.) ગાથા-આય્યગીત
જિણ જન્મ સમયે મેરુસિહરે, રયણ કણય કલસેહિં, દેવાસુરેહિં ઋવિઓ તે, ધન્ના જેહિં દિઢોસિ ॥ ૩ ॥ (જ્યાં જ્યાં “કુસુમાંજલિ મેલો” આવે ત્યાં ત્યાં પ્રભુના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી.)
k
નમોડર્હસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુલ્યઃ
ના થ
જી
॥ १८ ॥