________________
||
9 ||
•
શેષ તમામ સામગ્રી તથા માંડલા ઉપર વાસક્ષેપ કરવાનો મંત્ર: ॐ वनस्पतयो वनस्पतिकाया एकेन्द्रिया जीवाः निर्वद्यार्हत् श्री नेमिनाथ-महापूजायां निर्व्यथाः सन्तु निष्पापाः सन्तु सद्गतयः सन्तु न मे संघट्टनहिंसाऽहंदर्चने स्वाहा ॥ (નીચેનો મંત્ર સાતવાર બોલી વાસક્ષેપથી અભિમંત્રિત ચોખા પૂજનભૂમિ પર નાંખી ભૂમિ શુદ્ધિ કરવી.)
ॐ भूर्भुवः स्वधाय स्वाहा પછી ગિરનારજી મહાતીર્થ, નેમિનાથ ભગવાન અને શાસન અધિષ્ઠાયક દેવ-દેવીનું માહાત્મ તથા આરાધનાદિની વિધિ બતાવવી. પૂ. ગુરુભગવંતની અનુજ્ઞા લઈને પૂજનનો પ્રારંભ કરવો. (સૌ પ્રથમ પં. શ્રી વીરવિજયજી મહારાજ સાહેબ કૃત સ્નાત્રપૂજા. ભણાવવી.)
|| ૭ |