________________
| ૨૬ /
| નેમિ ભક્તામર મહાપૂજન ||
2 PSE NE 99
0 પૂર્વવિધિ : • ક્ષેત્રના અધિષ્ઠાયક દેવ-દેવીને શ્રીફળ અર્પણ કરી મહાપૂજનની નિર્વિજ્ઞ સમાપ્તિ માટે વિનંતિ
કરવી. નીચે લખેલાં મંત્ર બોલતા - બોલતા સર્વ સામગ્રી ઉપર વાસક્ષેપ કરવો. પંચામૃત અને પાણી ઉપર વાસક્ષેપ કરવાનો મંત્ર: ॐ आपोऽप्काया एकेन्द्रिया जीवाः निर्वद्यार्हत् श्री नेमिनाथ-महापूजायां निर्व्यथाः सन्तु निष्पापाः सन्तु सद्गतयः सन्तु न मे संघट्टनहिंसाऽर्हदर्चने स्वाहा ॥ ધૂપ તથા દીપક ઉપર વાસક્ષેપ કરવાનો મંત્ર: ॐ अग्नयोऽग्निकाया एकेन्द्रिया जीवाः निर्वद्यार्हत् श्री नेमिनाथ-महापूजायां निर्व्यथाः सन्तु निष्पापाः सन्तु सद्गतयः सन्तु न मे संघट्टनहिंसाऽर्हदर्चने स्वाहा ॥
/
૬ //