________________
|| ૨૨ ||
G & $ = = = 8 % & E.
કુસુમાંજલિ ઢાળ અપથ્થરમંડલી ગીત ઉચ્ચારા, શ્રી શુભવીરવિજય જયકારા, કુસુમાંજલિ મેલો સર્વ જિગંદા / ૧૬ //
(સ્નાત્રપૂજા કરનારે પ્રભુજીના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી. પછી પ્રદક્ષિણાના નીચે પ્રમાણેના દુહા બોલવા. પ્રત્યેક દુહો બોલતાં સિંહાસનની પ્રદક્ષિણા કરી પ્રભુ સન્મુખ ખમાસમણ દેવાં.)
શ્રી પ્રદક્ષિણાના દુહા કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણાનો નહી પાર; તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણવાર. / ૧ // ભમતીમાં ભમતા થકા, ભવ ભાવઠ દૂર પલાય; જ્ઞાન-દર્શનચારિત્ર રુપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. || ૨ || જન્મ-મરણાદિ સવિ ભય ટળે, સીઝે જો દરિશણ કાજ;
રત્નત્રયી પ્રાપ્તિ ભળી, દરિશણ કરો જિનરાજ. || ૩ // (પછી સ્નાત્રીયા જગચિંતામણીનું ચૈત્યવંદન કરી ‘નમુત્થણં’થી ‘જયવીયરાય’ પર્યત કહે. પછી હાથ ધોઈ ધૂપી મુખકોશ બાંધી કળશ લઈ ઊભા રહે.)
// ૨૨ T.