________________
| ૬૭૭ III
હવા જ પઠમ પૂજા કરી હતી શિશ કરી છા છij[ fી વિIES S ભૂમિકાઈ વિજે
આ પૂજામાં ગિરનાર માહાભ્યની વાતો કરતાં પ્રારંભમાં જ કહેવામાં આવે છે કે જો ગિરનારનો સાથ મળે અને નેમિનાથ પ્રભુનો હાથ મસ્તકે પડી જાય તો આ આત્માને જગતમાં કઈ વાતની ઓછપ હોય!!! કનીઝ, શs 2 sl! [l)
ગિરિનો મહિમા વર્ણવતા જણાવવામાં આવે છે કે ગિરનાર સિવાય અન્ય કોઈ પણ સ્થાને પર રહ્યા રહ્યા પણ જો ગિરનારનું ધ્યાન ધરવામાં આવે તો અનાદિકાળથી ચતુર્ગતિમાં ભ્રમણ કરતો આ આત્માચોથા ભવે મુકિતપદ પામવાસમર્થ બની શકે છે. વળી આ ગિરિના શરણે જઈને કેટલાય પાપી-ઘાતક-વ્યસની આત્માઓ શાશ્વતસુખના ભોગી બન્યા છે, જિનશાસનના કંઈક વીરલાઓએ આ તીર્થની ભકિત દ્વારા પોતાના માનવભવને સફળકરેલ છે.!
અરે! જે પક્ષીની છાયાપણ આગિરિ ઉપર પડે તેનાદુર્ગતિના ભ્રમણ અટકી જાય છે અને ત્રણ-સ્થાવર જે કોઈ તિર્યંચ જુવો આ ગિરિના સાંનિધ્યમાં રહે છે તેના પરમપદ તરફના ગમનનો પ્રારંભ થતાં કર્મમલને હળવા કરી તેઓ શીઘ મુગતિગામી થાય છે. છળTHS| * s[l[ s[ 5 SSA
અંતે ખૂબજ સુંદર વાત કરી છે કે જેમ પારસમણિના સ્પર્શમાત્રથી કથીર પણ કંચન અર્થાત્ સુવર્ણ બની જાય છે અને સાક્ષાત્ હેમના એટલે કે સુવર્ણના જેવા ગુણો હોય તેવા જ ગુણોને પામે છે તેજ રીતે રેવતગિરિના સ્પર્શમાત્રથી અનાદિકાળના ભવભ્રમણ દરમ્યાન અશુદ્ધકર્મમલથી
વિક છang Ma |
૨૭૩ ll