________________
ગલત પ્રતિમા પ્રભુની પેખી, આહાર ચાર રત્ન સિંહા ત્યાગે;
ઉપવાસ કરી એકમાસને અંતે, શાસનદેવી અંબિકા જાગે
I 9૭૬
ll
૫
વજ અભેદ્ય રત્નની પડિમા, કલિકાલ જાણી આપે રતનને;
નેમિનાથ મૂરત પધરાવી, શોભાવે ગિરનારગિરિને
I ૬
જ્ઞાનોદ્યોતગિરિ’ ‘ગુણનિધિ”, “સ્વયંપ્રભ’ નામે પાપ પલાયે;
અપૂર્વગિરિ’ ‘પૂર્ણાનંદગિરિવર’, ‘અનુપમગિરિ’પરે મુગતે જાયે ઘ૭ .
*પ્રભંજનગિરિ’ ‘પ્રભવગિરિવર’, શોભે મહિતલ અદ્ભુત કાય;
અક્ષયગિરિ’ એ સોરઠદેશની, પૃથ્વી સઘળી પાવન થાયે
եւ : եւ
રોમે રોમે ગિરનાર ગુંજે, શ્વાસે શ્વાસે નેમિનાથ બિરાજે; હેમવલ્લભ કહે નામ પ્રભનું, જપીએ ભવજલ તરવા કાજે u ૯ !
| (કાવ્યમ્-અનુણ્ય) અનંતમહિમાવનું, દીક્ષાકેવલ સિદ્ધિદં; સદા કલ્યાણકૈ પૂત, વન્દ તેરૈવતાચલ.
| (અથમંત્ર) હીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય,
શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકં યજામહે સ્વાહા
| ll ૨૭૬ ||
ઈતિ પંચમ પૂજાભિષેકે ઉત્તરપૂજા ૪૫ સંપૂર્ણ u
-90