________________
| ઉછરે |
આંબડમંત્રી માનસિંહ મેઘજી, પાજગિરિ સમરાયા (૨) પેથડ-ઝાંઝણ એ ગિરિ આયા, તીરથ દવજ લહેરાયા (૨)
નામી અનામી કઇ પુણ્યવાન, ગિરિવર ભક્તિ પાયા..
જે ગિરનાર.. u ૯ ા
ગિરિભક્તિનો મહિમા મોટો, કહેતા ના પારા (૨) જિનવયણને સૂણતાં સૂણતાં, કર દે ભવનિસ્તારા (૨)
આતમ અનુભવ તત્ત્વ પ્રકાશી, પંચમગતિ દાતાર...
જે ગિરનાર... ૧૦
ઈન્દ્ર’ ‘નિરંજન’ વિશ્રામગિરિવર, પંચમગિરિ’ ગુણગાયા (૨) “ભવચ્છેદક” ને “આશ્રયગિરિવર’, ‘સ્વર્ગ ’ ‘સમત્વ’ સુખપાયા (૨) અમલગિરિ કે જાપ ને હમકો, આતમરામ બનાયા... જે ગિરનાર છે. ૧૧ માં
| (કાવ્ય-અનુક્ષ) અનંતમહિમાવન્ત, દીક્ષાકેવલ સિદ્ધિદં; સદા કલ્યાણકૈ પૂત, વન્દ તં રેવતાચલ.
(અથમંત્ર) ઉં હીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય,
શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકં યજામહે સ્વાહા
u ઈતિ ચતુર્થ પૂજાભિષેકે ઉત્તરપૂજા ૩૬ સંપૂર્ણ
//
9If