________________
॥ o ૬૭ ॥
Dydd 65 - Dj
ข
આજે પણ ગિરનારજી મહાતીર્થ ઉપર મૂળનાયક બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માની જે પ્રતિમા બિરાજમાન છે તે આ રત્નશ્રાવક દ્વારાજ પધરાવવામાં આવેલ છે. પૂજાના અંતિમભાગમાં ગિરિના વિવિધ નામોના ઉલ્લેખ કરવા સાથે ગિરિના આ નામોના સ્મરણમાત્ર અને ધ્યાન કરવાથી પ્રાપ્ત થતાં લાભો તરફ અંગુલીદર્શન કરાવવામાં આવેલ છે.
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુલ્યઃ • દુહો
ભરત ક્ષેત્રના માનવી, ચોથા આરા મોઝાર; જિનવર દરશન લહે, કરે આતમ ઉદ્ધાર
ક ઢાળ
(રાગ : સિદ્ધાચલ શિખરે દીવો રે...)
ગિરનારે ચિત્તડું ચોર્યું રે, નેમીશ્વરે મન મોહ્યું રે;
વિણ દરિસણ આયખું ખોયું રે, નેમીશ્વરે મન મોહ્યું રે આતમઉદ્ધારને કરવા રે, નેમીશ્વરે મન મોહ્યું રે;
કીધા ઉદ્ધાર ગિરિ ગરવા રે, નેમીશ્વરે મન મોહ્યું રે,
ગિરનારે ચિત્તનું...
ભરતેસર પહેલા આવે રે, નેમી નમે ચોથે આરે ભાવે રે, નેસી... તીન કલ્યાણક નેમના જાણે રે, નેમી. સુરસુંદર ચૈત્ય રચાવે રે, નેમી ગિરનારે ચિડ્યું...
૫૧૫
uou
ના
થ
ข
॥ ૧૬૭ |