________________
Il?૬૮
ઠંડવીર્ય અષ્ટમ માટે રે, નેમી... કરી ઉદ્ધાર નેમનાથ ભેટે રે, નેમી... - હરિ અજિતનાથને આંતરે રે, નેમી... ચઉ ઉદ્ધાર ગિરિ શણગારે રે નેમી...
ગિરનારે ચિત્તડું,
u ૩ !
કોડી સાગર લાખ અગ્યાર રે, નેમી... સપ્તમ સગર ઉદ્ધાર રે, નેમી.. ચન્દ્રયશ ચન્દ્રપ્રભ શાસને રે, નેમી... કરે તીર્થોદ્ધાર બહુમાને રે, નેમી...
ગિરનારે ચિત્તડું..
૪ ા
ચક્રધર શાંતિનાથ સુત રે, નેમી... તસ નવમ ઉદ્ધાર હંત રે, નેમી... રામચન્દ્રનો દસમો ઉદ્ધાર રે, નેમી... અગ્યારમો પાંડવ સાર રે, નેમી..
ગિરનારે ચિત્તડું
પા૫ છે.
રત્નશ્રાવકે બારમો કીધો રે, નેમી... પ્રભુ થાપી દર્શનામૃત પીધું રે, નેમી... પ્રભુ બેઠા પશ્ચિમા મુખ રે, નેમી... ભાંગે ભવિજનના દુઃખ રે, નેમી.,
| ગિરનારે ચિત્તડું,.. u ૬
ધ્રુવ’ ‘પરમોદય’ ‘નિસ્તાર’ રે, નેમી... “પાપહર’ ‘કલ્યાણક’ સાર રે, નેમી... “વૈરાગ્યગિરિ’ ‘પુણ્યદાયક’ રે, નેમી.. “સિદ્ધપઠગિરિ’ ‘દષ્ટિદાયક રે, નેમી...
ગિરનારે ચિત્તડું...
|| ૨૬૮ |
. ૭ !