________________
I ૬૬૬
ધ્યેય રૂપે ગિરિવર ધ્યાવંતા, આનંદધન આતમ આરાધ; હેમ પરે તપ તાપે તપીને, ત્રિભુવન વલ્લભ શિવસુખ સાધે ૯ છે
(કાવ્યમ્-અનુ૫) અનંતમહિમાવાન્ત, દીક્ષાકેવલ સિદ્ધિદં; સદા કલ્યાણકૈ પૂત, વન્દ તરૈવતાચલ.
| (અથમંત્ર). ડ્રીં પરમપુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય,
શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકં યજામહે સ્વાહા | ઇતિ દ્રિતીય પૂજાભિષેકે ઉત્તરપૂજા ૧૮ સંપૂર્ણ .
હજી તૃતીય પૂજા -
ભૂમિકા આ પૂજામાં પ્રાયઃ શાશ્વત એવા ગિરનાર ગિરિવરના જિનાલયોના વર્તમાન અવસર્પિણીના ચોથા આરામાં થયેલા અનેકવિધ જીર્ણોદ્ધાર પૈકી મુખ્ય જીર્ણોદ્ધારોના નામ નિર્દેશ કરવામાં આવેલ છે. જેમાં યુગાદિજિન ઋષભદેવ પરમાત્માના પુત્ર ચક્રવર્તી ભરત મહારાજા દ્વારા સૌપ્રથમ જીર્ણોદ્ધારનો મંગલ પ્રારંભ થાય છે અને ચોથા આરાના મુખ્ય ઉદ્ધારો પૈકી અંતિમ ઉદ્ધાર કરવાનું શ્રેય કામીરદેશથી સંઘ લઈને આવેલરત્નશ્રાવકના નામે લખાય છે.
/ ૬૬૬ //