________________
છે ૨૬૯ II
દેવકોટ નામે પહેલે શિખરે, અનુપમ ચઉદ જિનાલય સોહે;
બીજે અંબાજી ગોરખ ત્રીજે, ચોથે ઓઘડ મુજ મન મોહે
. ૨
પરમપદદાયક પંચમ શિખરે, નેમ પ્રભુજી મોક્ષે સિધાવે;
છેઠે અનસુયા સાતમે કાલિકા, સપ્ત શિખર ઈમ ગિરિ સુહાવે
૩ !
આવત ઈન્દ્ર ઈણગિરિ ઉપરે, ગજપદ ઠાવીને કુંડ બનાવે;
નેમિ નિણંદની પૂજા કાજે, ત્રિભુવન પાવક જલ સિંહા લાવે
եւ 8
F
եւ
|
"
F
દ્વિજકુલ પામી પૂરવ ભવમાં, સાધુ દુગંછા કરે તીવ્ર ભાવે;
કર્મવશે ભવરણમાં ભમીને, દુર્ગધા દૂરભિપણું પાવે ગજપદ કુંડનો મહિમા સુણીને, રૈવતગિરિવર યાત્રાએ આવે;
સાત દિવસ તસ પાવન જલથી સ્નાન કરી સુગંધિત થાવે
են եւ
F
પાવન એ જલપાનથી ભવિના, સઘળાં રોગો પલમાં જાવે;
નિરમલનીરથી જિનને અર્થી, સર્વ તીરથ પૂજન ફળ પાવે
է 9 եւ
સુરભિ’ ‘ઉદય’ ‘તાપસ’ ‘આલંબન', “પરમગિરિ’ ‘શ્રીગિરિ’ કહાવે;
‘સપ્તશિખર’ ‘ચૈતન્યગિરિવર’, ‘અવ્યયગિરિ’ ના સુરગુણ ગાવે
૮ u