________________
I ૬૬ 8 II
જિલીય પૂજા
ભૂમિકા આ પૂજામાં ગિરનારજી મહાતીર્થની સાત ટૂંકોના નામોનો ઉલ્લેખ કરવા સાથે આ ગિરિરાજની પ્રદક્ષિણા કરનારનાદુઃખ અને દુર્ભાગ્ય દૂર નાશી જાય છે તેવું જણાવવામાં આવેલ છે.
આ સાતકની પ્રથમ ટૂંક ઉપર મહપ્રભાવશાળી ગજપદ કુંડ આવેલ છે તેના ઉદ્ગમના પ્રસંગની વાતો તથા અત્યંત દુર્ગધ ધરાવતી દુર્ગધાનામની સ્ત્રી આપાવનકુંડના નિર્મળજલથી સ્નાન | કરવાના પ્રભાવે સુરભિપણાને પામે છે તેવું જણાવી આ પવિત્ર જલના પાન અને અર્ચન દ્વારા પ્રાપ્ત થતાંફળ અંગે દષ્ટિપાત કરાવવામાં આવેલ છે. | નમોડહં સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ
: દુહો સાત ટૂંક ગિરનારની, આપે સસમરાજ; ગજપદ કુંડનું પાવન જલ, કાપે કર્મને આજ.
?ઢાળ ૪૪
(રાગ : ગિરિવર દરિશન વિરલા પાવે) ગિરનાર ગિરિવર નયણે નિરખે, પૂરવ ભવ કેરા પુણ્ય પસાય;
પરિક્રમ્મા સાત ટૂંક કરે જે, દુઃખ દોહગ તસ દૂર પલાયે શ ૧
|૬૬૪ |