________________
૬૩
* ૪૩ = n 4 4
નવ્વાણું ગિરિ નામ ભલેરા, તેહમાં ષટ્ છે મુખ્ય રે;
કૈલાસગિરિ ’ થયો પહેલે આરે, ‘ ઉજ્જયંત ’ બીજે પૂજ્ય રે. ॥ ૬ ॥
*
ત્રીજે આરે ‘રૈવતગિરિ · મોહે, ચોથે ‘ સ્વર્ણગિરિ * પ્રસિદ્ધ રે; ઇંણ પાવન તીર્થે આવીને, અનંત તીર્થંકર સિદ્ધ રે...
પાંચમે આરે ‘ગિરનાર’ સોહે, છઠે ‘ નંદભદ્ર ’જણાય રે;
• પારસગિરિ ' · યોગેન્દ્ર ‘ સનાતન ’, ગિરિવર નામ કહાય રે ૫૮૫
4
ગિરનાર ભકિત રંગ થકી રે, ઉપન્ચો નેહ અપાર રે;
હેમ વધે એ તીરથ સેવંતા, ભવજલ પાર ઉતાર રે...
૫૭૫
॥ ઇતિ પ્રથમ પૂજાભિષેકે ઉત્તરપૂજા ૯ સંપૂર્ણ ૫
G
૫૯ ॥
(કાવ્યમ્ અનુષ્ટુપ)
અનંતમહિમાવાં, દીક્ષાકેવલ સિદ્ધિ; સદા કલ્યાણક પૂત, વન્દે તં રૈવતાચલ, (અથમંત્ર)
ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકું ચજામહે સ્વાહા
ના
ช
॥ ૬૨ ॥