________________
II ૨૬૨ ||
૪૪ દાળ t# (રાગ : જિનરાજકું સદા મોરી વંદના)
ગિરનારકું સદા મોરી વંદના રે, ગિરનારમું સદા મોરી વંદના રે;
યાત્રા નવ્વાણું કરતાં હોવે, ભવોભવ પાપ નિકંદના રે..
૧ |
છ'રી પાળી રૈવતગિરિ આવી, નેમિનાથ જુહાર રે;
લાખ નવકાર ગણણું ગણજે, પૂજા નવ્વાણું પ્રકાર રે
તા ૨
કેવલ ઠીક્ષા કલ્યાણકભૂમિ, નેમિજિન ચૈત્ય ઉદાર રે;
પ્રઠક્ષિણા કાઉસ્સગ્ન કરીએ, અષ્ટોત્તર શતવાર રે,
եւ 3 եւ
૪
ચોવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા, ગજપદના જલે સ્નાન રે;
ચૌદ ચૈત્ય નવવાર નમીજે, દેવવંદન ગુણગાન રે, છએ આરે ઇણ ગિરિના, વિધ વિધ નામ વખાણો રે;
યોજના છવ્વીસ વીસ ષોડશ દસ બે, છઠે ચઉશત હસ્ત માનોરે..
પ ા