________________
II ૨૮TI
- ૦ ૦
= = હૈ
(૧૦૪) દુહો : ભવ રોગ પીડતો મને, જન્મ જરા મૃત્યુ દુઃખ;
ગુણ યોગે રોગ વારજો, મહાવૈદ્યગિરિ દીયે સુખ. મંત્રઃ ૩% હ્રીં શ્રી મહાવૈધગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ.... (૧૦૫) દુહોઃ ત્રણ સ્થાવર ગિરિ ખોળે, કર્મ મળથી અપવિત્ર;
મા” બાળને પુનિત કરે, તિમ પાવનગિરિ ધરે હિત. મંત્રઃ ૐ હ્રીં શ્રી પાવનગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ.... (૧૦૬) દુહો : ત્રિલ્યાણક પરમાણુઓ, કાળ અસંખ્ય અવિચળ;
રત્નત્રયી અવિચળદીયે, અચળગિરિ પરિબળ. મંત્ર : ૐ હ્રીં શ્રી અચળગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ... (૧૦૭) દુહો : અનંત લબ્ધિ ઈહાં ઉપની, ગણધર મુનિ મહંત;
આત્મ લબ્ધિગિરિ નમો, ભાવે ભજો ભગવંત. મંત્ર : ૐ હ્રીં શ્રી લબ્ધિગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ...
= 2
=
8
= 5
/ ૧૮