________________
|| ૭ ||
૦૭ ==હા × 72 5
DJ DJ ૦ = n 4
હા
જ
ข
(૧૦૧) દુહો કર્મ રેણુ દૂરે કરે, રૈવત ભક્તિ સમીર;
વીતરાગર બળે, મુક્ત બની રહે સ્થિર.
ૐ હ્રીં શ્રી વીતરાગગિરિ ગિરિરાજાય નમઃ ભાવ ચિંતામણી ગિરિ દીયે, ગુણરત્નો ક્રોડા ક્રોડ; ઇચ્છિત સર્વ શીઘ્ર ફળે, ભેટવા મન ધરે દોડ.
મંત્ર :
(૧૦૨) દુહો
મંત્ર :
ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા.
(૧૦૩) દુહો :
ૐ હ્રીં શ્રી ચિંતામણિગિરિ ગિરિરાજાય નમઃ અનંત કલ્યાણકો થકી, મેરૂ સમ ગિરિ અતુલ; અન્ય ગિરિ તુલના નહીં, ભાખે ઋષભ અમૂલ.
મંત્ર : ૐ હ્રીં શ્રી અતુલગિરિ ગિરિરાજાય નમઃ
ૐ હ્રીં શ્રીં પરમ....
ૐ હ્રીં શ્રીં પરમ....
ૐ હ્રીં શ્રીં પરમ......
*T 665 ર ક ક Dy
॥ ૧૫૫૭ ॥