________________
॥१४३
ૐ હ્રીં શ્ર પરમ....
- ૦
ૐ હ્રીં શ્રીં પરમ...
= = હૈ e
(૬૦) દુહોઃ આતમરામ આનંદમાં, ઝીલે જેહનો સંગ,
રામાનંદગિરિ વંદતા, પામો સુખ અસંગ. મંત્રઃ ૐ હ્રીં શ્રી રામાનંદગિરિ ગિરિરાજાય નમઃ (૬૧) દુહો: ભવ્યાકર્ષણગિરિ પ્રતિ, પ્રીત ભવિને અતીવ;
જિન અનંતની પ્રગતિ, આકર્ષે તે ભવિજીવ. મંત્રઃ ૩% હું શ્રી ભવ્યાકર્ષણગિરિ ગિરિરાજાય નમઃ (૬૨) દુહોઃ ગોમેધે ઘણું દુઃખ લહ્યું, રોગે પીડીયો ભમંત;
થયો અધિષ્ઠાયક ગિરિ, દુઃખહર ગિરિ ભર્જત. મંત્રઃ ૐ હ્રીં શ્રી દુઃખહરગિરિ ગિરિરાજાય નમઃ (૬૩) દુહોઃ શિવનો આનંદ જે ગિરિ, ચઢતાં અનુભવે જીવ;
એહવા તે શિવગિરિ પ્રતિ, પ્રગટ્યો નેહ અતીવ. મંત્રઃ ૐ હ્રીં શ્રી શિવાનંદગિરિ ગિરિરાજાય નમઃ
=
હ્રીં શ્રીં પરમ....
% - 5
I 983 II -