________________
ll ૨૪૨ ||
૦ ૦
= = =
૩ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય
શ્રી ગિરનારમહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા. (૫૬) દુહો : સુખદાયી એ ગિરિ થયો, આપી અનંત સુખશાત;
તેહને પામી ભવિતણા, ટળી ગયા દુઃખ વાત. મંત્ર : ૐ હ્રીં શ્રી સુખદાયીગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ... (૫૭) દુહો: અનંત સિદ્ધ જિહાં થયા, કરી અનશન શુભ ભાવ;
ભવ્યાનંદ પામી કરી, વિલસે નિજ સ્વભાવ. મંત્રઃ ૩% હ્રીં શ્રી ભવ્યાનંદગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ... દુહોઃ પરમાનંદને પામતો, દરિસણ લહે ભવિ જેહ;
તેહ પરમ પદવી ભણી, ગતિ લહે સસનેહ. મંત્ર : ૐ હ્રીં શ્રી પરમાનંદગિરિ ગિરિરાજાય નમઃ - ૐ હ્રીં શ્ર પરમ..... (૫૯) દુહો : સર્વ શાશ્વતી ઔષધિ, સુવર્ણ સિદ્ધિ રસકૂપ;
પુણ્યશાળીને ગિરિ દીયે, ઈષ્ટ સિદ્ધ અનુપ. મંત્ર : ૐ હું શ્રી ઈષ્ટસિદ્ધગિરિ ગિરિરાજાય નમઃ ૩% હીં શ્ર પરમ...
=
•
m =
૨ 9
૩
I 98૨