________________
નેમિભક્તામર મહાપૂજન
2 P9
પૂર્વ તૈયારી...
પૂજનના આગળના દિવસે અથવા વહેલી સવારે માંડલું બનાવવું. (૨) પૂજનની તમામ સામગ્રી જોઈ લેવી અને ખૂટતી વસ્તુઓ મંગાવવી. (૩) માંડલું બનાવવાની જગ્યા સાફ કરાવી ગૌમુત્ર (શદ્ધ આહારાદિ ગ્રહણ કરતી ગાયનું લાવવું)
- ગુલાબજળ તથા સુવર્ણજળથી શુદ્ધિ કરવી. (૪) ૧ વાટકો કેસર તથા ૩ વાટકી (નાની) બરાસ પહેલેથી ઘસાવવું.
માંડલાની બંને બાજુ પાટલા ગોઠવી માંડલામાં પધરાવવાનાં દ્રવ્ય અલગ અલગ થાળીઓમાં વલય
અનુસાર તૈયાર કરી પાટલા પર સ્થાપન કરવા. (૬) સિંહાસન સામે મોટી પાટ મૂકી લાલ કપડું પાથરી તેના ઉપર ફળ, નૈવેદ્ય આદિ અન્ય સામગ્રી
વ્યવસ્થિત ગોઠવી તૈયાર કરવી. સિંહાસન પાસે સ્નાત્રપૂજા માટેની સંપૂર્ણ તૈયારી કરવી. (ચામર, દર્પણ, પંખો, થાળી-ડંકો, ધૂપદીપક આદિ...).
9 290
// ૬૩ ની