________________
|| ૨૨ /
આ ગ્રંથરત્નની ‘પ્રસ્તાવના લખવાનો મોકો આપીને મારા ઉપર ઉપકાર કરનારા પૂ. શ્રી હેમવલ્લભવિજયજી મ.ને આ નિમિત્તે વધુ એક વાર ભાવવંદન !
પ્રાન્ત... પૂજયશ્રીજીની ઇચ્છા મુજબ પૂજ્ય સાધુ-સાધ્વી ગણને અને વિશેષતઃ વિધિકારોને વિનંતી કે આ પ્રતમાં પ્રસ્તુત કરેલ ત્રણેય અનુષ્ઠાનો ચાતુર્માસ દરમ્યાન શ્રાવણ માસમાં નેમિપ્રભુના કલ્યાણક અવસરના અટ્ટમ દરમ્યાન અથવા તો વર્ષમાં અન્ય કોઈપણ અવસરે ભણાવી કે ભણાવડાવીને શ્રી ગિરનાર તીર્થ પ્રત્યેની ભક્તિ, ચતુર્વિધ સંઘમાં પ્રવર્ધમાન બને તેવા પ્રયત્નો આદરે. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ –
- પંડિતવર્યશ્રી ધનંજયભાઈ જે. જૈન “પ્રેમકેતુ”
(મો. ૦૯૨૭૬૮૨૩૪૮૮),
વિષયાનુક્રમ ૧. નેમિભક્તામર મહાપૂજન
પૂર્વતૈયારી -------- • નેમિભક્તામરના રચયિતાનો પરિચય --
નેમિભક્તામરના સર્જનની પૂર્વભૂમિકા –
પૂર્ણાહૂતિ વિધિ--- ૨. ગિરનારજી મહાતીર્થ ૧૦૮ નામાભિષેક મહાપૂજન - ૩. ગિરનારજી મહાતીર્થ મહિમા ગર્ભિત શ્રી નવ્વાણુ પ્રકારી પૂજા -
• ગિરનાર ૯૯ યાત્રા વિધિ
-પાના નં. ૧૩ -- પાના નં. ૧૩થી ૪૧
--- પાના નં. ૪૨. --- પાના નં. ૪૩થી ૪૫ - પાના નં. ૧૦૭થી ૧૨૨.
પાના નં. ૧૨૭થી ૧૫૯ -- પાના નં. ૧૬૦થી ૨૦૩
પાના નં. ૨૦૪થી ૨૦૬
// ૨૨ ll