________________
૩% શ્ર પરમ.....
- ૦ ૦
(૩૩) દુહો: દ્રવ્યભાવ શત્રુહણે, આપે મનવાંછિત;
ગિરિવરનો આશ્રય લહે, વિશ્વ બને આશ્રિત. મંત્ર : ૐ હ્રીં શ્રી આશ્રયગિરિ ગિરિરાજાય નમઃ (૩૪) દુહોઃ દેવો વાસ કરે જિહાં, કરવા જન્મ પવિત્ર;
ન જાણે સ્વર્ગ વસ્તુ તિહા, તિણે સ્વર્ગગિરિ સિદ્ધ.
મંત્રઃ ૩% હ્રીં શ્રી સ્વર્ગગિરિ ગિરિરાજાય નમઃ (૩૫) દુહોઃ સમત્વગુણ વિલસી રહ્યો, મહાગિરિ કણે કણ;
સ્મરણ દર્શન સ્પર્શને, દીયે અનુભવ મણ. મંત્રઃ ૩ૐ હ્રીં શ્રી સમત્વગિરિ ગિરિરાજાય નમઃ (૩૬) દુહોઃ વિશાળગિરિ પરશાળમાં, વાસ કરે ભવિલોક;
પાપ ટળે ભવતંણાં, અમલગિરિ આલોક. મંત્રઃ ૩ૐ હ્રીં શ્રી અમલગિરિ ગિરિરાજાય નમઃ
૩ૐ હ્રીં શ્રીં પરમ....
= = હૈ a b
= 8
૩ૐ હ્રીં શ્ર પરમ...
% - 5
| || ૧૨૪ /