________________
।। १३५ ।।
૦૭ ૬ = Toh =
* PG - ૩ - ર જ ન
=
8
હા
૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા.. સ્તુતિઃ દેવતાઓ ઉર્વશીઓ, યક્ષોને વિદ્યાધરો,
વળી ગાંધર્વો સ્વસિદ્ધિ કાજે, તીર્થની સ્તવના કરે; જ્યાં સૂર્ય-ચંદ્ર વિમાન વિરામી, હર્ષથી સ્તવના કરે, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં.
શ્લોક : રીક્ષા વર્જા નિવૃત્તિ, ત્યાળત્રિમનંતતીર્થતામ્ । युगपदथैकमभवन्, स जयति गिरनारगिरिराजः ॥
નીચેના દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૩૭) દુહો ભવ્યરૂપી કમળ ખીલે, જ્ઞાનોદ્યોગિરિ તેજ;
ગુણશ્રેણી પ્રકાશમાં, પામી સિદ્ધિની સેજ.
મંત્ર : ૐ હ્રીં શ્રી શાનોદ્યોતગિરિ ગિરિરાજાય નમઃ
॥ ૧૩૫ ॥