________________
॥ १३३ ॥
૦૦૬; હૈ = ૪૭ =
a G. ′ ૩ - ર r Dr y
૮૪
ક
(૨૯) દુહો : સ્ફટિક જિમ છે ઉજળો, નિરંજન નિરાકાર; શુદ્ધાતમ ઈણ ગિરિ કરે, દીસે અંજન આકાર. ૐ હ્રીં શ્રી નિરંજનગિરિ ગિરિરાજાય નમઃ ઈણ ક્ષેત્રે દાન તપ કરે, ક્રોડ ગણું ફલ પામ; અનંત ઋદ્ધિ નિર્મલપણું, લહેશો ગિરિ વિશ્રામ. ૐ હ્રીં શ્રી વિશ્રામગિરિ ગિરિરાજાય નમઃ સ્પર્શે પંચમ શિખરે, શિવગામી નેમિ ચરણ; વરદત્ત ગણધર પૂજો, પામો ચરણ શરણ. મંત્રઃૐ હ્રીં શ્રી પંચમગિરિ ગિરિરાજાય નમઃ (૩૨) દુહો ભવનિવૈદ કરી મુનિવરો, અનશન તપે તાંત; ભવચ્છેદક ગિરિ મંદતા, અજરામર પદ લહેત. મંત્ર : ૐ હ્રીં શ્રી ભવચ્છેદકગિરિ ગિરિરાજાય નમઃ
મંત્ર (૩૦) દુહો
ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા.
મંત્ર (૩૧) દુહો :
ૐ હ્રીં શ્રીં પરમ........
ૐ હ્રીં શ્રીં પરમ.....
ૐ હ્રીં શ્રીં પરમ.....
ૐ હ્રીં શ્રીં પરમ.......
॥ ૧૩૨ ॥