________________
॥ १३२ ॥
૦
l
JJ J
6 =
= હૈ ૪૭ ૪ 5
4
ર
પે
ક ર ข
૨૭ ડંકાપૂર્વક નીચેનો શ્લોક બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિક યજામહે સ્વાહા.
સ્તુતિઃ પ્રાસાદની પ્રતિષ્ઠા કાજે, ગણધરો પધારતાં, હર્ષે ભરેલાં ઇન્દ્રો પણ, ઐરાવણ પર આવતાં; હસ્તિપાદે ભક્તિકાજે, ગજપદ કુંડ કરાવતાં, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં.
શ્લોક : રીક્ષા લેવાં નિવૃત્તિ, જ્યાાત્રિમાંતતીર્થવૃત્તામ્ । युगपदथैकमभवन्, स जयति गिरनारगिरिराज : ॥
નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો.
(૨૮) દુહો : પડિમા ભરાવી સુરવરે, પૂજા કરે ત્રિકાળ; ચૈત્યદ્વારે રક્ષા કરે, ઈન્દ્ર થઈ રખેવાળ.
મંત્ર : ૐ હ્રીં શ્રી ઈન્દ્રગિરિ ગિરિરાજાય નમઃ
y or 650
॥ १३२ ॥