________________
૧૨
ૐ હ્રીં શ્રીં પરમ......
૦ ૦ ૦
ૐ હ્રીં શ્રીં પરમ....
છે 2 = 9
(૨૪) દુહો : મેઘ પરે વરસે સદા, ગિરિ વૈરાગ્ય ઝરણ;
સિંચે આતમ ગુણને, પરમાનંદ રમણ. મંત્ર : ૐ હ્રીં શ્રી વૈરાગ્યગિરિ ગિરિરાજાય નમઃ (૨૫) દુહોઃ સુરતરૂ સમ આરાધતાં, પુણ્યદાયક ગિરિરાજ;
ઋદ્ધિ સમૃદ્ધિ તત્પણમિલે, વળી મળે સિદ્ધિરાજ. મંત્રઃ ૐ હ્રીં શ્રી પુણ્યદાયકગિરિ ગિરિરાજાય નમઃ (૨૬) દુહો: સિદ્ધપદ અર્પણ કરે, જેહ ગિરિની સેવ;
તિણે કારણ વંદીએ સદા, અભેદ થઈ તતખેવ. મંત્રઃ ૐ હ્રીં શ્રી સિદ્ધપદગિરિ ગિરિરાજાય નમઃ (૨૭) દુહોઃ મિથ્યાદ્રષ્ટિ ભમતા ભવે, પામે ગિરિ શરણ;
સદ્રષ્ટિ લહે પંથે રહી, દ્રષ્ટિદાયક ચરણ. મંત્રઃ ૐ હ્રીં શ્રી દ્રષ્ટિદાયકગિરિ ગિરિરાજાય નમઃ
વ
હીં શ્ર પરમ...
૩ ૨ 98 9 =
I ૬૩૬ ]