________________
I ૬૨૮ ||
ૐ હ્રીં શ્ર પરમ...
= ૦ ૦
ૐ હ્રીં શ્રીં પરમ.....
8 8 હૈ = •
(૧૫) દુહોઃ શ્રી ગિરિ છે એક એહવો, પ્રિય વસ્તુમાં અજોડ;
ભવિક જીવ ઝંખે ઘણું, વરવા શિવવધૂ કોડ. મંત્ર : ૐ હ્રીં શ્રી શ્રીગિરિ ગિરિરાજાય નમઃ (૧૬) દુહોઃ સાતરાજ પહોંચાડવા, જે ધરે સપ્ત શિખર;
સ્વગુણ મહેલ પ્રવેશવા, જે કરે મોટું વિવર. મંત્રઃ ૐ હ્રીં શ્રી સપ્તશિખરગિરિ ગિરિરાજાય નમઃ (૧૭) દુહોઃ ચૈતન્યશક્તિ પ્રગટતાં, આત્માનંદ જિહાં થાય;
તેહ ગિરિના સ્મરણથી, ચૈતન્યપૂંજ સમરાય. મંત્ર : ૐ હ્રીં શ્રી ચૈતન્યગિરિ ગિરિરાજાય નમઃ (૧૮) દુહોઃ વ્યય હોવે કર્મો તણો, વળી અશુભ પરિણામ;
અવ્યયગિરિને વંદતા, શુદ્ધ સ્વરૂપને પામ. મંત્ર : ૐ હ્રીં શ્રી અવ્યયગિરિ ગિરિરાજાય નમઃ
= 8
ૐ હું શ્ર પરમ.....
% + 5.
/ ૨૨૮ I